GujaratFightsCovid19 | Coronavirus cases rise to 871 | Samachar | 16-04-2020



1. છેલ્લા બાર કલાકમાં રાજ્યમાં 105 નવા કેસ સહિત કુલ 871 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા – સૌથી વધુ અમદાવાદમાં 42 અને સુરતમાં 35 કેસ – પાંચ વેન્ટીલેટર પર ત્રણના મોત અને 767 કેસ સ્ટેબલ.

2. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સ દ્વારા કેબીનેટ બેઠક યોજાઇ – કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ અન્વયે રાજ્યના ઉદ્યોગો , બાંધકામ અને આર્થિક ગતિવિધીઓમાં છુટછાટ આપવા માટેના માસ્ટર પ્લાનને આપવામાં આવ્યો આખરી ઓપ – આજે રાજ્ય સરકાર આ માસ્ટર પ્લાનની કરશે જાહેરાત

3. કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારમાં બીજા દિવસે કરફયુના ચુસ્ત અમલ. દરિયાપુર અને ગાયકવાડ હવેલી પોલીસે કરફ્યુ ભંગના 17 ગુના નોંધ્યા. ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર.

4. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉનના કાયદાનું ચુસ્તપણે પાલન કરવાનું કહ્યું – પરપ્રાંતિય લોકોને રાજ્યમાં જ રહેવા જણાવ્યું – લોકડાઉન દરમિયાન જેતલપુર માર્કેટ મહેસાણામાં મફત ગેસ સીલીન્ડર – અમરેલીમાં મફત કીટનું વિતરણ.

5. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધને whoના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી ઉચ્ચ સ્તરીય બેઠક – કેન્દ્રિય મંત્રીએ કહ્યું ભારતમાં સ્થિતિ અન્ય દેશો કરતા સારી – ભારતમાં કોવિડ 19 સામેની લડાઈમાં who પોલિયો દેખરેખ ટીમ અને અન્ય કર્મચારીઓનો મળ્યો સાથ.

6. વિદેશ મંત્રાલયે કરી USCRFની ભારતમાં કોવિડ 19 પ્રોટોકલ પર ભ્રામક રિપોર્ટ ફેલાવવા અંગે નિંદા-કહ્યું આયોગે વાયરસ વિરુદ્ધની લડાઈમાં ધાર્મિક રંગ જોડવાનું બંધ કરવું જોઈએ – ગુજરાતની હૉસ્પિટલમાં કોઈ ધર્મ આધારિત ભેદભાવ નથી.

7. દેશમાં કોરોના સંક્રમણના કેસ 10 હજાર 197 નોંધાયા. અત્યાર સુધીમાં 392 દર્દીઓના મૃત્યુ. 1343 લોકોને ,સારવાર બાદ અપાઈ રજા -વિશ્વમાં કેરોના સંક્રમણના કુલ કેસ 20 લાખને પાર- મૃતકોની સંખ્યા 1 લાખ 28 હજાર પાર- અમેરિકા-ઇટલી અને સ્પેન, ફ્રાન્સ અને બ્રિટન સૌથી વધુ પ્રભાવિત-

8. દેશમાં આ વર્ષે સામાન્ય રહેશે ચોમાસુ – જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે સરેરાશની 100 ટકા વરસાદ થવાની સંભાવના -કૃષિ અને અર્થ વ્યવસ્થા માટે ચોમાસુ રહેશે મદદગાર.

Nguồn: https://gizmondolive.com/

Xem thêm bài viết khác: https://gizmondolive.com/category/van-tai

No comments yet, be the first!

Comments

Your email address will not be published. Required fields are marked *